શ્રી ભાચુંડા પ્રાથમિક શાળામાં "વાંચે ગુજરાત" નિમિતે શાળા માં દાતા રકમસિંગ દ્વારા પ્રસાદ આપવામાં આવ્યો હતો
શ્રી ભાચુંડા પ્રાથમિક શાળામાં "વાંચે ગુજરાત" અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો.
ચિત્ર સ્પર્ધામાં બાળકોએ સુંદર મજાના ચિત્રો દોર્યા હતા.
સ્પર્ધાના ક્રમાંક :
(1) હેતલ
(૨) ભાવના
(૩) રોનક
No comments:
Post a Comment